ભારે વરસાદના કારણે માંગરોળમાંથી પસાર થતી નોળી નદીમાં પૂર આવ્યું હતું. માંગરોળ તેમજ માળીયા તાલુકામાં સૌથી વધારે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.